ધીરો ભગત | Dhiro Bhagat


ધીરો ભગત

→ નામ : ધીરો પ્રતાપ બારોટ

→ જન્મ : ઈ.સ. 1753

→ જન્મસ્થળ : ગોઠડા, વડોદરા

→ પિતા : પ્રતાપ બારોટ

→ માતા : દેવબા

→ બિરુદ / ઓળખ : કાફીના પિતા

→ વખણાતું સાહિત્ય : કાફી (એક જ રાગમાં ગવાતાં પાંચ – કડીના પદ અથવા દશ કડીનાં પદ)

→ તેમના મુખ્ય શિષ્ય : બાપુસાહેબ ગાયકવાડ


આખ્યાન

→ રણયજ્ઞ

→ અશ્વમેધ

→ દ્રોપદી વસ્ત્રહરણ





કાફી

→ સ્વરૂપ

→ હીરાની પરીક્ષા

→ પ્રશ્નોત્તર માસિક





અન્ય

→ આત્મજ્ઞાન

→ જ્ઞાનબત્રીશી

→ જ્ઞાન કકકો

→ સુરતિબાઈનો વિવાહ

→ યોગમાર્ગ





જાણીતી પંક્તિઓ

→ જેને રામ રાખે તેને કોણ ચાખે

→ તરણાં ઓથે ડુંગર રે , ડુંગર કોઈ દેખે નહિ

→ થાણદાર થનાર રે, થાણાને રાખો ઠેકાણે

→ દુનિયા દિવાની રે, બ્રહ્માંડ પાખંડ પૂજે, કર્તા વસે પાસે રે મૂરખને નવ સૂઝે

→ ખબરદાર ! મનસૂબાજી, ખાડાની ધારે ચઢવું છે.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments