પ્રીતમ | Pritam
પ્રીતમ
→ જન્મ : ઈ.સ. 1725
→ જન્મ સ્થળ : બાવળા (જિલ્લો : અમદાવાદ)
→ કવિ પ્રીતમ જન્મથી જ આંધળા હતા એમ કહેવાય છે.
કૃતિઓ
→ જ્ઞાનગીતા
→ એકાદશ સ્કંધ
→ સારસ ગીતા
→ ભક્તનામાવલિ
→ શ્રીકૃષ્ણાષ્ટક
→ પ્રેમપ્રકાશ
→ રણછોડજીના ગરબા
→ ગુરુ મહિમા
જાણીતી પંક્તિઓ
→ હરિનો માર્ગ છે શૂરાનો નહિ કાયરનું કામ જો ને..
→ જીભલડી તુને હરિગુણ ગાતા આવડું આળસ કયાંથી રે..
→ પ્રેમપંથ પાવકની જ્વાળા ભાળી પાછા ભાગે જોને ...
0 Comments