દીના મહેતા | Deena Mehta

દીના મહેતા
દીના મહેતા

→ જન્મ : : 18 ફેબ્રુઆરી, 1961 (વલસાડ)

→ વિશેષતા : બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જના પ્રથમ મહિલા અધ્યક્ષ


→ ભારતીય મહિલા ઉધોગપતિ, નાણાકીય સલાહકાર અને સામાજિક કાર્યકર

→ તેઓ અસિત સી. મહેતા ઈન્વેસ્ટમેન્ટ ઈન્ટરમીડીયેટ્સ લિ.(ACMIL)ના સ્થાપક છે.

→ મે, 2019માં તેમની નિયુક્તિ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નાં પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે થઈ હતી.

→ તેઓ હાલમાં રિલાયન્સ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિ., રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ, રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ અને ગાંધાર ઓઇલ રિફાઇનરી લિમિટેડ બોર્ડમાં સ્વતંત્ર ડિરેક્ટર તરીકે કાર્યરત છે.

→ તેઓ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)ના ડિરેક્ટર પણ રહ્યા હતા.

→ આ ઉપરાંત સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ લિમિટેડ તેમજ સાર્ક દેશોના સ્ટોક એક્સચેન્જના સંગઠન સાઉથ એશિયન ફેડરેશન ઑફ એક્સચેન્જના પ્રમોટર ડિરેક્ટર હતા.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments