| વર્ષ | ફિલ્મનું નામ |
|---|---|
| ૧૯૩૩ | કિંગ ફોર અ ડે (દિગ્દર્શક: રાજ હંસ) |
| ૧૯૩૪ | મુમતાઝ બેગમ |
| ૧૯૩૪ | અમીના |
| ૧૯૩૪ | રૂપ કુમારી (Director: Madan) |
| ૧૯૩૫ | જવાની કા નશા |
| ૧૯૩૬ | નસીબ કા ચક્કર (દિગ્દર્શક: પેસી કરણી) |
| ૧૯૪૦ | અનારબાલા (દિગ્દર્શક: એ. એમ. ખાન) |
| ૧૯૪૨ | રોટી (દિગ્દર્શક: મહેબૂબ ખાન) [અખ્તરીબાઈ ફૈઝાબાદી તરીકે શ્રેય આપવામાં આવ્યો છે.] |
| ૧૯૫૮ | જલસાગર (દિગ્દર્શક: સત્યજીત રે)[બેગમ અખ્તર તરીકે શ્રેય આપવામાં આવ્યો છે.] |

0 Comments