ટ્રેજેડી કિંગ | મોહમ્મદ યૂસફ ખાન | દિલીપકુમાર | Tragedy King | Mohammad Yusuf Khan | Dilip Kumar


'ટ્રેજેડી કિંગ' તરીકે પ્રખ્યાત અભિનેતા દિલીપકુમાર (મોહમ્મદ યૂસફ ખાન)

→ જન્મ : 11 ડિસેમ્બર, 1922 (પેશાવર, પાકિસ્તાન)

→ પુરું નામ : મોહમ્મદ યૂસફ ખાન

→ અવસાન : 7 જુલાઈ, 2021

→ તેઓએ ૧૯૬૬માં અભિનેત્રી અને સૌદર્યં સામ્રાજ્ઞી સાયરા બાનુ સાથે લગ્ન કર્યા.




→ ટ્રેજેડી કિંગ તરીકે પ્રખ્યાત અભિનેતા દિલીપ કુમારનું નિધન 98 વર્ષની વયે મુંબઈની હિંદુજા હોસ્પિટલ ખાતે થયું હતું.

→ તેમને પ્રખ્યાત અભિનેત્રી દેવીકા રાનીએ દિલીપ કમાર નામ આપ્યું હતું.

→ દિલીપ કુમારે ફિલ્મ કારકિર્દીની શરૂઆત જ્વાર ભાટા નામની હિન્દી ફિલ્મથી કરી હતી, ત્યારે તેમની ઉંમર 19 વર્ષની હતી.

→ તેઓ વર્ષ 1947માં જુગનૂ ફિલ્મની સફળતાથી લોકપ્રિય થયા.

→ તેમની પ્રસિદ્ધ ફિલ્મોમાં મુગલ-એ-આઝમ, દેવદાસ, ક્રાંતિ, નયા દૌર, રામ ઔર શ્યામ, સૌદાગર, અંદાજ, દાગ, દીદાર, મધુમતિ, મુસાફીર, ક્રાંતિ, કર્મા, ગંગા જમના, યહુદી, ઇન્સાનિયત, ફુટપાથ, શબનમ જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

→ તેમની જાણીતી ફિલ્મ મુગલ-એ-આઝમમાં તેમણે મુઘલ બાદશાહ જહાંગીરનો અભિનય કર્યો છે.

→ વર્ષ 1955માં દેવદાસ ફિલ્મથી તેમને ટ્રેજેડી કિંગ તરીકેની ઓળખ મળી હતી.

→ તેમની અંતિમ ફિલ્મ 'કિલા' હતી, જે વર્ષ 1997માં પ્રસિદ્ધ થઇ હતી.

→ તેમણે પોતાની કારકિર્દીના 6 દાયકામાં 60 જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો હતો.


પુરસ્કાર

→ વર્ષ 1991 : પદ્મભૂષણ

→ વર્ષ 1994 દાદાસાહેબ ફાળકે એવોર્ડ (ફિલ્મ ક્ષેત્રમાં સર્વોચ્ચ પુરસ્કાર)

→ વર્ષ 1997 NTR National Award vard (આંધ્રપ્રદેશ સરકાર દ્વારા)'

→ વર્ષ 1998 નિશાન - એ - ઇમ્તિયાઝ (પાકિસ્તાન દ્વારા)

→ વર્ષ 2015 પદ્મ વિભૂષણ

→ ફિલ્મફેર એવોર્ડ (શ્રેષ્ઠ અભિનેતા તરીકે) 8 વખત


→ તેઓ વર્ષ 2002-06 દરમિયાન મહારાષ્ટ્ર રાજ્યમાંથી રાજ્યસભાના સભ્ય રહ્યા હતા.

→ સત્યજીત રે એ દિલીપ કુમારને The Ultimate Method Actor તરીકે ઓળખાવ્યા છે.

→ તેમની આત્મકથાનું નામ Dilip Kumar : The SUbstance and the Shadow છે.



→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments