સુબ્રમણ્યમ ચંદ્રશેખર | ચંન્દ્રશેખર વેંકટ રામન | Subrahmanyan Chandrasekhar

સુબ્રમણ્યમ ચંદ્રશેખર
સુબ્રમણ્યમ ચંદ્રશેખર

→ જન્મ : 19 ઓકટોબર, 1910 (લાહોર)

→ પૂરું નામ : ચંન્દ્રશેખર વેંકટ રામન

→ અવસાન : 21 ઓગસ્ટ, 1995, શિકાગો (અમેરિકા)

→ ભારતીય-અમેરિકી ખગોળશાસ્ત્રી


→ તેઓ નોબેલ પુરસ્કાર વિજેતા મહાન વૈજ્ઞાનિક સી.વી. રામનના ભત્રીજા હતા.

→ તેમણે પ્રારંભિક શિક્ષણ લાહોરમાં લીધું હતું.

→ તેમણે 18 વર્ષની ઉંમરે પ્રથમ શોધપત્ર ઇન્ડિયન જર્નલ ઓફ ફિઝિક્સ બહાર પાડયું હતું.

→ તેઓએ લગભગ 20 વર્ષ સુધી એસ્ટ્રોફિઝિકલ જર્નલના સંપાદક તરીકે કાર્ય કર્યું હતું.


ખગોળશાસ્ત્ર ક્ષેત્રે યોગદાન

→ તારાઓની સંરચના અને ક્ષોભ સિદ્ધાંત નામક વિષયો તેમના મુખ્ય સંશોધનો રહ્યા છે.

→ તારાઓના મૃત્યુ બાબતે તેમણે An Introduction to the Study of Stellar Structure નામનું પુસ્તક લખ્યું હતું.

→ ચંદ્રશેખર લિમિટ નામથી ઓળખતી શોધના કારણે તેઓ વિશ્વ પ્રસિદ્ધ થયા હતા.

→ તેમણે વ્હાઇટ ડવાર્ફ નામના નક્ષત્રોનો સિદ્ધાંત આપ્યો. આ નક્ષત્રો માટે તેઓએ જે સીમા નિર્ધારિત કરી છે, તેને ચંદ્રશેખર સીમા કહેવાય છે.

→ તેમણે 1915માં ન્યુટ્રોન તારા અને બ્લેક હોલનું અસ્તિત્વ હોવાની ધારણા કરી હતી તેમના નામ પર વર્ષ 1958 માં એક લઘુગ્રહને ચંદ્ર નામ આપવામાં આવ્યું હતું.

→ અમેરિકાની અવકાશી સંસ્થા નાસાએ બનાવેલ વિશ્વની સૌથી મોટી વેધશાળા (Observatory)નું નામ ચંદ્રશેખરના નામ પરથી ચંદ્ર એક્સ-રે ઓબ્ઝર્વેટરી રાખવામાં આવ્યું છે .

→ તેમણે તારાઓની સંરચના અને એના વિકાસની પ્રક્રિયાનું ઊડું અધ્યયન કર્યું હતું. તે બદલ વર્ષ 1983માં નોબેલ પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

→ તેમને વર્ષ 1968માં ભારત સરકાર દ્રારા પદ્મવિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments