જયંત પાઠક | Jaynat Pathak


જયંત પાઠક

→ પૂરું નામ : જયંતલાલ હિંમતલાલ પાઠક

→ જન્મ : 20-10- 1920

→ જન્મ સ્થળ : ગોઠ (જિલ્લો : પંચમહાલ)

→ મૃત્યુ : 01-03-2003

→ દાહોદ અને સુરતની કોલેજમાં અધ્યાપક તરીકે કામગીરી કરી હતી.





કૃતિઓ


કવિતા સંગ્રહ

→ “ક્ષણોમાં જીવું છું” તેમની સમગ્ર કવિતાનો ગ્રંથ છે.

→ અનુનય ,અંતરિક્ષ, બે અક્ષર આનંદન, મર્મર, મૃગયા, રેવાતટે મધ્યાહન (સોનેટ), વગડાનો શ્વાસ, વિસ્મય, શૂળી ઉપર સેજ, સર્ગ, સંકેત



→ “વનાંચલ” અને “તરુરાગ” તેમની સ્મરણકથા છે.

→ નિબંધ : આધુનિક કવિતા પ્રવાહ


વિવેચન ગ્રંથો

→ આધુનિક કવિતા પ્રવાહ

→ આલોક

→ ભાવયિત્રી

→ કિમપિ દ્ર્વ્યમ


એવોર્ડ

→ કુમાર સુવર્ણચંદ્રક : 1957

→ નર્મદ સુવર્ણચંદ્રક : 1964

→ સોવિયત દેશ નહેરુ એવોર્ડ : 1974

→ રણજીતરામ સુવર્ણચંદ્રક : 1976

→ ઉષા – સ્નેહરશ્મિ પરિતોષિક : 1982

→ ધનજી કાનજી સુવર્ણચંદ્રક : 1983

→ પ્રેમાનંદ ચંદ્રક : 2001

→ સાહિત્ય અકાદમી, દિલ્હી

→ ન્હાલાલ પારિતોષિક

→ અનંતરાય રાવલ વિવેચન એવોર્ડ

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments