Home વ્યક્તિ વિશેષ Varsha Adalaja| ગુજરાતી સાહિત્યકાર :વર્ષા અડાલજા
Varsha Adalaja| ગુજરાતી સાહિત્યકાર :વર્ષા અડાલજા
વર્ષા અડાલજા
વર્ષા અડાલજા
→ જન્મસ્થળ મુંબઈ
→ શિક્ષણ :બી.એ., એમ.એ.
→ નાટકસંગ્રહ : મંદોદરી , તિરાડ, શહીદ, વાસંતી કોયલ
→ નવલકથા : શ્રાવણ તારાં સરવડાં (૧૯૬૮),આતશ, ગાંઠ છૂટયાની વેળા (૧૯૮૦),બંદીવાન (૧૯૮૬),માટીનું ઘર (૧૯૯૧),અણસાર (૧૯૯૨), મૃત્યુદંડ (૧૯૯૬), શગ રે શકોરું (૨૦૦૪) , પગલું માંડું હું અવકાશમાં (૨૦૦૫), પ્રથમ પગલું માંડ્યું (૨૦૦૮), ક્રોસરોડ
→ લઘુનવલકથા : તિમિરના પડછાયા (૧૯૬૯), એક પળની પરખ (૧૯૬૯), પાંચ ને એક પાંચ (૧૯૬૯), મારે પણ એક ઘર હોય (૧૯૭૧), રેતપંખી (૧૯૭૪), અવાજનો આકાર (૧૯૭૫), છેવટનું છેવટ (૧૯૭૬), પાછાં ફરતાં (૧૯૮૧), ખરી પડેલો ટહુકો (૧૯૮૩), પગલાં (૧૯૮૩)
→ વાર્તાસંગ્રહ: એ (૧૯૭૯), સાંજને ઉંબર (૧૯૮૩), એંધાણી (૧૯૮૯), બિલીપત્રનું ચોથું પાન (૧૯૯૪), ગાંઠે બાંધ્યું આકાશ (૧૯૯૮), અનુરાધા (૨૦૦૩), કોઈ વાર થાય કે...(૨૦૦૪), વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ (૧૯૯૨) (સં. ઈલા આરબ મહેતા)
→ નિબંધસંગ્રહ: પૃથ્વીતીર્થ (૧૯૯૪), આખું આકાશ એક પિંજરામાં (૨૦૦૭)
→ પ્રવાસવર્ણન સંગ્રહ: નભ ઝૂક્યું (૨૦૦૨), ઘૂઘવે છે જળ (૨૦૦૨),શિવોહમ (૨૦૦૬),શરણાગત (૨૦૦૭)
એવોર્ડ
→ સાહિત્ય અકાદમી એવોર્ડ 1995 - તેમની પ્રથમ નવલકથા ‘અણસાર ’ માટે.
→ સોવિયેટ લેન્ડ નહેરુ એવોર્ડ (1976)
→ ગુજરાતી સાહિત્ય પરિષદ એવોર્ડ (1972, 1975)
→ ગુજરાતી સાહિત્ય એકેડમી એવોર્ડ (1977, 1979, 1980)
→ કનૈયાલાલ મુનશી એવોર્ડ (1997)
→ રણજિતરામ સુવર્ણચંદ્રક (2005)
→ નંદશંકર મહેતા ચંદ્રક
→ સરોજ પાઠક સન્માન
→ ટૂંકી વાર્તાઓ માટે રામનારાયણ પાઠક એવોર્ડ
→ 2016માં નવલકથા ‘ક્રોસ રોડ'ને દર્શક એવોર્ડ
0 Comments