→ હૈયું હતું ને હોંઠે ગયું રે ગીતના રચિયેતા સુંદરજી બેટાઈ
→ તેમણે વર્ષ 1928માં અંગ્રેજી, ગુજરાતી વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી B.A. પાસ કર્યું અને ત્યાં તેઓ નરસિંહરાવ દિવેટિયાને મળ્યા અને તેમની કવિતાને વેગ મળ્યો.
→ તેઓ હિન્દુસ્તાન અને પ્રજામિત્રમાં ઉપમંત્રી પદે રહ્યા હતા.
→ તેમને વર્ષ 1958માં તુલસીદલ કાવ્યસંગ્રહ માટે નર્મદ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો.
→ તેમનો પ્રિય છંદ અનુષ્ટુપ હતો.
→ તેમણે ગુજરાતી સાહિત્યમાં સોનેટને વિવેચનસંગ્રહ સુવર્ણમેધમાં ન્હાનાલાલ, બળવંતરાય ઠાકોર અને ઝવેરચંદ મેઘાણીની કવિતાનું તટસ્થ નિરીક્ષણ કરતા સમદ્રષ્ટિવાળા ધ્યાનપાત્ર લેખો આપ્યાં છે.
0 Comments