રતિલાલ બોરીસાગર | Ratilal Borisagar
રતિલાલ બોરીસાગર
રતિલાલ બોરીસાગર
→ નામ : રતિલાલ મોહનલાલ બોરીસાગર
→ જન્મ : 31 ઓગષ્ટ, 1938
→ જન્મ સ્થળ : સાવરકુંડલા (જિલ્લો : અમરેલી)
→ માતા- સંતોષબહેન
→ પિતા - મોહનલાલ
શિક્ષણ
→ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સાવરકુંડલામાં લીધું હતું.
→ બી.એ. – વર્ષ 1963
→ એમ.એ. – વર્ષ 1967
→ પી.એચ.ડી. – વર્ષ 1989 (સાહિત્યિક સંપાદન : વિવેચનાત્મક અધ્યયન વિષય સાથે)
પુરસ્કાર
→ નર્મદ પારિતોષિક એવોર્ડ – વર્ષ 2017
→ સાહિત્ય અકાદમી પુરસ્કાર – વર્ષ 2019 (મોજમાં ર’વું રે! નિબંધ માટે)
→ ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તેમને જ્યોતીન્દ્ર દવે હાસ્ય પુરસ્કાર – વર્ષ 2019
→ તેઓ વર્ષ 1974માં ગાંધીનગર ખાતે ગુજરાત રાજી પાઠ્યપુસ્તક મંડળમાં એકેડેમિક સેક્રેટરી તરીકે જોડાયા હતા.
→ તેમણે લેખન કાર્યની શરૂઆત ટૂંકીવાર્તાથી કરી હતી તેમજ તેઓ સાથે સાથે હાસ્ય લેખો પણ લખતાં હતા.
→ પ્રથમ હાસ્ય સંગ્રહ : મરક મરક – વર્ષ 1977
→ પ્રથમ વાર્તા : સમાજ જાગશે? (મહિલા જગત નામના સામાયિકમાં પ્રસિદ્ધ થઈ.)
→ તેમની વાર્તાઓ મહિલા જગત, સ્ત્રી જીવન ને શેખચલ્લી જેવા સામયિકોમા છપાઈ છે.
→ વર્ષ – 1998માં “સંદેશ”માં ખૂબ જ લોકપ્રિય કૉલમ “મરક મરક” શરૂ કરિહતી.
→ વર્ષ – 1999માં “અખંડ આનંદ” સામાયિકના સહતંત્રી તરીકે જોડાયાં.
→ તેમણે ગુજરાત સાહિત્ય પરિષદના મહામંત્રી તરીકેનું પણ કાર્ય સંભાળ્યું હતું.
હાસ્ય સંગ્રહ
→ મરક મરક
→ આનંદ લોક
→ અર્વાચીન
→ ગુજરાતી હાસ્યરચનાઓ
નિબંધ
→ મોજમાં રે’વું રે !
હાસ્ય લધુનવલ
→ સંભવામિ યુગે યુગે
બાળ સાહિત્ય
→ બાલવંદના
અન્ય
→ ઈશ્વર મહાન ચિત્રકાર છે પણ મહાન કાર્ટૂનિસ્ટ પણ છે.
→ આ આખું વિશ્વ મફતનું બનેલું છે, મફતમાંથી મફત લઈ લો તો અવશેષમાં મફત જ રહેશે
→ તિલક કરતાં ત્રેશઠ થયાં.
→ એંજોક્યગ્રાફી
→ ભજ આનન્દમ
→ ૐ હાસ્યમ
→ વિનોદના વૈકુંઠમાં
0 Comments