ઝવેરચંદ મેઘાણી (Jhaverchand Meghani)


ઝવેરચંદ મેઘાણી

→ મૂળ નામ : ઝવેરચંદ કાલિદાસ મેઘાણી

→ જન્મ : 28 ઓગષ્ટ, 1896

→ જન્મસ્થળ : ચોટીલા (સુરેન્દ્રનગર)

→ માતા : ઘોળબાઈ / ધોળીબેન

→ પિતા : કાલિદાસ દેવચંદ મેઘાણી

→ મૃત્યુ : 9 માર્ચ, 1947 (બોટાદ)

→ ઝવેરચંદ મૂળ અમરેલીના બગસરાના જૈન વણિક હતા.






શિક્ષણ

→ રાજકોટ, દાઠા, પાળીયાદ, બગસરા, અમરેલી જેવા સ્થળોએથી શિક્ષણ લીધું હતું.

→ અમરેલીની હાઈસ્કૂલમાં શિક્ષણ મેળવી મેટ્રિક થયા હતા.

→ ભાવનગરની શામળદાસ મહવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમાં સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો.


બિરુદ/ ઓળખ

→ કસુંબલ રંગનો ગાયક

→ પહાડનું બાળક

→ રાષ્ટ્રીય શાયર


ઉપનામ

→ તંત્રી

→ વિરાટ

→ વિલાપી

→ શાણો

→ સાહિત્યશાસ્ત્રી

→ સોરઠી સાહિત્યકાર

→ લોક સાહિત્યનો મત મોરલો



વિશેષતા

→ “કુરબાની કથાઓ” ની રચન કરી જે તેમનું પ્રથમ પ્રકાશીત પુસ્તક હતું.

→ ગાંધીજી એ ઝવેરચંદ મેઘાણીને “યુગવંદના” કાવ્યસંગ્રહ બદલ “રાષ્ટ્રીય શાયર” નું બિરુદ આપ્યું.

→ “જન્મભૂમિ” પત્રમાં “કલમ અને કિતાબ” કૉલમ લખતા.

→ સૌપ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક મેળવનાર ઝવેરચંદ મેધાણી (1928)હતા.

→ ઈ.સ. 1942માં “મરેલાંના રુધિર” નામની પુસ્તિકા પ્રકાશિત કરી.



નવલિકા

→ જેલ ઓફિસની બારી

→ દરિયાપારના બહારવટિયા

→ પલકારા

→ વિલોપન


નાટક

→ રાજારાણી

→ રાણાપ્રતાપ

→ વંઠેલા


કવિતા

→ ચારણકન્યા

→ બાપુના પારણા

→ યુગવંદના (પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ)

→ રવિન્દ્રવિતણા

→ વેલીના ફૂલ


નવલકથા

→ ગુજરાતનો જય

→ તુલસી ક્યારો

→ નિરંજન

→ પ્રભુ પધાર્યા

→ વસુંધરાના વ્હાલા દવલા

→ વેવિશાળ

→ સત્યની શોધમાં

→ સોરઠ તારા વહેતા પાણી ( સૌપ્રથમ જાનપદી – નવલકથા)


લોકકથા

→ કંકાવટી

→ ડોશીમાની વાતો

→ દાદાજીની વાતો

→ રંગ છે બારોટ

→ સોરઠી ગીતકથાઓ

→ સોરઠી બહારવટીયા

→ સોરઠી સંતો

→ સૌરાષ્ટ્રની રસધાર


લોકગીત

→ ઋતુગીતો

→ ચુંદડી

→ રઢિયાળી રાત (કુંજલડી – લોકગીત)

→ સોરઠિયા દુહા

→ હાલરડાં


આત્મકથા

→ છેલ્લું પ્રયાણ

→ પરકમ્મા

→ લિ. હું આવું છું


ચરિત્ર

→ આપણી ઘરની વાતો

→ આપણું ઘર

→ કુરબાનીની કથાઓ

→ માણસાઈના દીવા (રવિશંકર મહારાજનું જીવન ચરિત્ર)


નિબંધ

→ વેરાનમાં

→ સાંબેલના શૂર



પ્રવાસ નિબંધ

→ સોરઠને તીરે તીરે

→ સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં


વિવેચન

→ ચારણો એન ચારણી સાહિત્ય

→ ધરતીનું ધાવણ

→ લોકસાહિત્યનું સમાલોચન



ઈતિહાસ

→ ધ્વજ મિલાપ

→ એશિયાનું કલંક






ઝવેરચંદ મેઘાણીની જાણીતી પંક્તિઓ

→ આગે કદમ, આગે કદમ, આગે કદમ, યારો , ફનાના પંથ પર આગે કદમ ...

→ ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ , અણદીઠેલી ભોમ પર યોવન માંડે આંખ

→ છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ ! સાગર પીનારા અંજલિ નવ ઢોલજો બાપુ !

→ ઝલકે ઝલકે રે જળ માછલી, છલકે જાણે વીરા મારાની આંખ રે ...

→ નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે.

→ રક્ત ટપકતી સો સો ગોળી સમરાગણથી આવે...

→ હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ

→ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments