→ સત્યેન્દ્રનાથ બોઝ મહાન ભારતીય ભૌતિકશાસ્ત્રી હતા તેમના માનમાં મૂળભૂત કણોના એક પ્રકારના સમૂહને બોઝોન કણ તરીકે ઓળખવામાં આવે છે.
→ આ બોઝોન કણો માટે તેમણે જે નિયમ શોધ્યો તેને બોઝ - આઈન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે.
→ તેઓ બોઝ-આઈન્સટાઇન સ્ટેટિસ્ટિકસ અને બોઝ-આઈન્સટાઇન કન્ડેન્સેટ કાર્યો માટે જાણીતા છે.
→ સત્યેન્દ્રનાથ બોઝ અને પિટર હિંગ્સ દ્વારા ગોડકણ (હિગ્સ બોઝોન કણ)નો પ્રયોગ કરવામાં આવ્યો હતો.
→ સત્યેન્દ્રનાથ બોઝને ગોડકણના પિતા તરીકે ઓળખવામાં આવે છે.
→ ગોડકણ શોધવા માટે જમીનની અંદર લાર્જ હેડરોન કોલાઈડર પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
→ વર્ષ 1925 -26 માં બોઝે થર્મલ ઇકવિલિબ્રિયમ ઇન ધ રેડીએશન ફિલ્ડ ઇન પ્રેઝન્સ ઓફ મેટર પર એક લેખ તૈયાર કર્યો હતો. તેમના આ લેખને આઈન્સટાઇને જર્મન ભાષામાં અનુવાદ કરીને પ્રસિદ્ધ કર્યો હતો.
→ વર્ષ 1956 માં તેઓ વિશ્વભારતી યુનિવર્સિટીના કુલપતિ પદે નિમાયા હતા.
→ તેમના અભૂતપૂર્વ યોગદાન બદલ ભારત સરકાર દ્વારા વર્ષ 1954માં પદ્મવિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
0 Comments